كل أسفار ગુજરાતી IRV

લેવી 3

ગુજરાતી IRV · الآية 2

27 أصحاحات

ગુજરાતી IRV / લેવી / الأصحاح 3

ગુજરાતી IRV · الآية 2

તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે. પછી યાજકો, એટલે હારુનના પુત્રો તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટે.