All books in ગુજરાતી IRV

દાનિ. 10

ગુજરાતી IRV · verse 6

12 chapters

ગુજરાતી IRV / દાનિ. / Chapter 10

ગુજરાતી IRV · verse 6

તેનું શરીર પોખરાજના જેવું હતું, તેનો ચહેરો વીજળીના જેવો હતો. તેની આંખો બળતી મશાલ જેવી હતી. તેના હાથ અને પગ પિત્તળના જેવા હતા. તેના શબ્દોનો અવાજ મોટા ટોળાંના અવાજ જેવો હતો.