All books in ગુજરાતી IRV

યોહ. 7

ગુજરાતી IRV · verse 37

21 પ્રકરણો

ગુજરાતી IRV / યોહ. / પ્રકરણ 7

ગુજરાતી IRV · verse 37

¶ હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે, ‹‘જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.›