All books in ગુજરાતી IRV

2 કાળ. 21

ગુજરાતી IRV · verse 4

36 chapters

ગુજરાતી IRV / 2 કાળ. / Chapter 21

ગુજરાતી IRV · verse 4

¶ હવે યહોરામ પોતાના પિતાના રાજયાસન પર બેઠો. પછી જયારે તે બળવાન થયો ત્યારે પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયલના કેટલાક સરદારોને તલવારથી મારી નાખ્યા.