All books in ગુજરાતી IRV

2 શમુ. 21

ગુજરાતી IRV · verse 6

24 chapters

ગુજરાતી IRV / 2 શમુ. / Chapter 21

ગુજરાતી IRV · verse 6

તેના વંશજોમાંથી સાત માણસો અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે ઈશ્વરથી પસંદ કરાયેલા શાઉલના ગિબયામાં અમે તેઓને ઈશ્વરની આગળ ફાંસી આપીશું.” તેથી રાજાએ કહ્યું, “હું તેઓને તમારે સ્વાધીન કરીશ.”