TSK

TSK · પ્રે.કૃ. 10:21

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

¶ ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‹‘હું તને શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?’› અંધ વ્યક્તિએ કહ્યું કે, ‘ગુરુ, હું દેખતો થાઉં.’”

¶ ત્યારે ઈસુ પોતાનાં પર જે સર્વ આવી પડવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને કહ્યું કે, ‹‘તમે કોને શોધો છો?’”›