All books in ગુજરાતી IRV

પ્રે.કૃ. 13

ગુજરાતી IRV · verse 33

28 chapters

ગુજરાતી IRV / પ્રે.કૃ. / Chapter 13

ગુજરાતી IRV · verse 33

ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.