All books in ગુજરાતી IRV

દાનિ. 9

ગુજરાતી IRV · verse 12

12 chapters

ગુજરાતી IRV / દાનિ. / Chapter 9

ગુજરાતી IRV · verse 12

¶ અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી તથા અમારા રાજકર્તાઓ વિરુદ્ધ તેમણે જે વચનો કહેલા હતાં તે યહોવાહે પરિપૂર્ણ કર્યાં છે. કેમ કે યરુશાલેમને જે કરવામાં આવ્યું છે તેવું આખા આકાશ નીચે ક્યાંય કરવામાં આવ્યું નથી.