All books in ગુજરાતી IRV

હઝ. 13

ગુજરાતી IRV · verse 18

48 chapters

ગુજરાતી IRV / હઝ. / Chapter 13

ગુજરાતી IRV · verse 18

તેઓને કહે કે ‘પ્રભુ યહોવાહ કહે છે: જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર તાવીજ બાંધે છે, લોકોને ફસાવવા માટે દરેક કદના બુરખા બનાવે છે, તેઓને અફસોસ, શું તમે મારા લોકોના જીવનો શિકાર કરશો, તમારા પોતાના જીવ બચાવી રાખશો?