All books in ગુજરાતી IRV

ઉત્પ 39

ગુજરાતી IRV · verse 8

50 chapters

ગુજરાતી IRV / ઉત્પ / Chapter 39

ગુજરાતી IRV · verse 8

પણ તેણે ઇનકાર નકાર કરીને તેના માલિકની પત્નીને કહ્યું, “જો, ઘરમાં શું શું મારા હવાલામાં છે તે મારો માલિક જાણતો નથી અને તેણે તેનું જે સર્વ છે તે મારા હાથમાં સોંપ્યું છે.