All books in ગુજરાતી IRV

યોહ. 18

ગુજરાતી IRV · verse 5

21 chapters

ગુજરાતી IRV / યોહ. / Chapter 18

ગુજરાતી IRV · verse 5

તેઓએ તેમને ઉત્તર દીધો કે, ‘ઈસુ નાઝારીને.’ ઈસુ તેઓને કહે છે કે, ‹‘તે હું છું.’› અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો.