All books in ગુજરાતી IRV

યોહ. 19

ગુજરાતી IRV · verse 4

21 chapters

ગુજરાતી IRV / યોહ. / Chapter 19

ગુજરાતી IRV · verse 4

¶ પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, ‘હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’”