યોહ. 15:27
TSK
‹તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.›
TSK
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
‹તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.›
¶ જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનનાં શબ્દ સંબંધી અમે તમને કહી બતાવીએ છીએ.
દેમેત્રિયસ વિષે સઘળાં સારું બોલે છે; અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે અને અમે પણ તેના વિષે સારું કહીએ છીએ અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે.