All books in ગુજરાતી IRV

ન્યાય. 18

ગુજરાતી IRV · verse 9

21 chapters

ગુજરાતી IRV / ન્યાય. / Chapter 18

ગુજરાતી IRV · verse 9

¶ તેઓએ કહ્યું, “ચાલો! આપણે તેઓ પર હુમલો કરીએ! અમે તે દેશ જોયો છે અને તે ઘણો સારો છે. તમે કેમ કશું કરતા નથી? તે દેશ પર હુમલો કરવા અને તેને જીતવા માટે પાછા ન પડો.