All books in ગુજરાતી IRV

ન્યાય. 9

ગુજરાતી IRV · verse 25

21 chapters

ગુજરાતી IRV / ન્યાય. / Chapter 9

ગુજરાતી IRV · verse 25

¶ જેથી શખેમના આગેવાનોએ પર્વતના શિખર પર લાગ તાકીને તેના પર છાપો મારનારાઓને બેસાડ્યા અને જે સર્વ તેઓની પાસે થઈને તે માર્ગે જતા હતા તે સર્વને તેઓ લૂંટી લેતાં હતા. આ બાબત અબીમેલેખને જણાવવાંમાં આવી.