All books in ગુજરાતી IRV

લેવી 13

ગુજરાતી IRV · verse 32

27 chapters

ગુજરાતી IRV / લેવી / Chapter 13

ગુજરાતી IRV · verse 32

¶ યાજકે સાતમાં દિવસે ફરીથી તેની તપાસ કરવી, જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીળા થયા ન હોય, તેમ જ તે ચામડી કરતાં ઊંડી માલૂમ ના પડે,