All books in ગુજરાતી IRV

માથ. 21

ગુજરાતી IRV · verse 16

28 chapters

ગુજરાતી IRV / માથ. / Chapter 21

ગુજરાતી IRV · verse 16

તેઓએ ઈસુને કહ્યું કે, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‹‘હા!’ “બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?”›