All books in ગુજરાતી IRV

ગણ. 35

ગુજરાતી IRV · verse 21

36 chapters

ગુજરાતી IRV / ગણ. / Chapter 35

ગુજરાતી IRV · verse 21

અથવા દ્વેષથી તેને તેના હાથથી મારીને નીચે ફેંકી દે અને જો તે વ્યક્તિ મરી જાય, તો જેણે તેને માર્યો છે તેને દેહાંતદંડની સજા મળે. લોહીનો બદલો લેનાર માણસ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તે તેને મારી નાખે.