All books in ગુજરાતી IRV

નીતિ. 28

ગુજરાતી IRV · verse 13

31 chapters

ગુજરાતી IRV / નીતિ. / Chapter 28

ગુજરાતી IRV · verse 13

જે માણસ પોતાના અપરાધોને છુપાવે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઈ તેઓને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.