All books in ગુજરાતી IRV

નીતિ. 9

ગુજરાતી IRV · verse 10

31 chapters

ગુજરાતી IRV / નીતિ. / Chapter 9

ગુજરાતી IRV · verse 10

યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે, પવિત્ર ઈશ્વરની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે.