All books in ગુજરાતી IRV

2 કાળ. 11

ગુજરાતી IRV · verse 1

36 પ્રકરણો

ગુજરાતી IRV / 2 કાળ. / પ્રકરણ 11

ગુજરાતી IRV · verse 1

¶ જયારે રહાબામ યરુશાલેમ પહોંચ્યો ત્યારે તેણે પોતાનું રાજય પુન:સ્થાપિત કરવા માટે અને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે યહૂદા અને બિન્યામીનના કુળમાંથી પસંદ કરેલા કુલ એક લાખ એંશી હજાર યોદ્ધાઓને ભેગા કર્યા.