All books in ગુજરાતી IRV

2 કાળ. 19

ગુજરાતી IRV · verse 8

36 પ્રકરણો

ગુજરાતી IRV / 2 કાળ. / પ્રકરણ 19

ગુજરાતી IRV · verse 8

¶ ઉપરાંત, યહોશાફાટે ઈશ્વરના નિયમ સંબંધી ન્યાય ચૂકવવા માટે અને તકરારો માટે યરુશાલેમમાં લેવીઓ, યાજકો અને ઇઝરાયલના કુટુંબોના વડીલોમાંથી કેટલાકને નિયુકત કર્યા. તેઓ યરુશાલેમમાં આવ્યા.