All books in ગુજરાતી IRV

2 કાળ. 31

ગુજરાતી IRV · verse 17

36 પ્રકરણો

ગુજરાતી IRV / 2 કાળ. / પ્રકરણ 31

ગુજરાતી IRV · verse 17

¶ તેઓની વંશાવળી પરથી તેઓના પૂર્વજોનાં કુટુંબો પ્રમાણે યાજકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે તેઓને સોંપાયેલા કામ પર હાજર રહેનાર વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના ગણવામાં આવ્યા હતા.