All books in ગુજરાતી IRV

પુન. 8

ગુજરાતી IRV · verse 18

34 પ્રકરણો

ગુજરાતી IRV / પુન. / પ્રકરણ 8

ગુજરાતી IRV · verse 18

¶ પણ તમે હંમેશા યહોવાહ તમારા ઈશ્વરનું સ્મરણ કરો કેમ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ આપનાર તો તે એકલા જ છે; એ માટે કે તેનો કરાર અને તેમણે તમારા પિતૃઓની આગળ જે સમ ખાધા તે તેઓ પૂર્ણ કરે.