All books in ગુજરાતી IRV

ઉત્પ 19

ગુજરાતી IRV · verse 9

50 પ્રકરણો

ગુજરાતી IRV / ઉત્પ / પ્રકરણ 19

ગુજરાતી IRV · verse 9

¶ તેઓએ કહ્યું, “પાછો હટ!” તેઓએ એ પણ કહ્યું, “આ અહીં વિદેશીની જેમ રહેવાને આવ્યો હતો અને હવે તે આપણો ન્યાયાધીશ થવા બેઠો છે! હવે તેઓના કરતા અમે તારી સાથે વધારે ખરાબ વ્યવહાર કરીશું.” તેઓએ લોતને, ધક્કાધક્કી કરી અને દરવાજો તોડી નાખવા માટે નજીક આવ્યાં.