All books in ગુજરાતી IRV

ઉત્પ 32

ગુજરાતી IRV · verse 25

50 પ્રકરણો

ગુજરાતી IRV / ઉત્પ / પ્રકરણ 32

ગુજરાતી IRV · verse 25

જયારે તે માણસે જોયું કે તે તેને હરાવી શક્યો નથી ત્યારે તેણે તેની જાંઘના સાંધા પર પ્રહાર કર્યો અને તેની સાથે મલયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો.