All books in ગુજરાતી IRV

યશા. 10

ગુજરાતી IRV · verse 4

66 પ્રકરણો

ગુજરાતી IRV / યશા. / પ્રકરણ 10

ગુજરાતી IRV · verse 4

બંદીવાનોની ભેગા નમી જવા સિવાય અને કતલ થયેલાની નીચે પડી રહ્યા વગર, કંઈ બાકી રહેશે નહિ. આ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી; અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે.