All books in ગુજરાતી IRV

યશા. 44

ગુજરાતી IRV · verse 3

66 પ્રકરણો

ગુજરાતી IRV / યશા. / પ્રકરણ 44

ગુજરાતી IRV · verse 3

કેમ કે હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર ધારાઓ વહાવીશ; હું તારાં સંતાન ઉપર મારો આત્મા તથા તારા વંશજો પર મારો આશીર્વાદ રેડીશ.