All books in ગુજરાતી IRV

યશા. 55

ગુજરાતી IRV · verse 3

66 પ્રકરણો

ગુજરાતી IRV / યશા. / પ્રકરણ 55

ગુજરાતી IRV · verse 3

કાન દો અને મારી પાસે આવો! સાંભળો એટલે તમે જીવતા રહેશો! હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ, જે કરારનું વિશ્વાસુપણું મેં દાઉદને આપ્યું હતું.