All books in ગુજરાતી IRV

યોહ. 6

ગુજરાતી IRV · verses 8-9

21 પ્રકરણો

ગુજરાતી IRV / યોહ. / પ્રકરણ 6

ગુજરાતી IRV · verses 8-9

8 તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે,

9 ‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’”