All books in ગુજરાતી IRV

લેવી 20

ગુજરાતી IRV · verse 22

27 પ્રકરણો

ગુજરાતી IRV / લેવી / પ્રકરણ 20

ગુજરાતી IRV · verse 22

¶ તમારે મારા તમામ વિધિઓ અને નિયમોનું પાલન કરવું અને તેને અનુસરવા; જેથી એમ ન થાય કે હું તમને જે દેશમાં લઈ જાઉં તે દેશ તમને ઓકી કાઢે.