All books in ગુજરાતી IRV

ગણ. 1

ગુજરાતી IRV · verse 40

36 પ્રકરણો

ગુજરાતી IRV / ગણ. / પ્રકરણ 1

ગુજરાતી IRV · verse 40

¶ આશેરના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ