كل أسفار ગુજરાતી IRV

1 કાળ. 2

ગુજરાતી IRV · الآية 3

29 أصحاحات

ગુજરાતી IRV / 1 કાળ. / الأصحاح 2

ગુજરાતી IRV · الآية 3

¶ યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.