كل أسفار ગુજરાતી IRV

2 કાળ. 10

ગુજરાતી IRV · الآية 2

36 أصحاحات

ગુજરાતી IRV / 2 કાળ. / الأصحاح 10

ગુજરાતી IRV · الآية 2

એમ બન્યું કે નબાટના પુત્ર યરોબામે આ વિષે સાંભળ્યું ત્યારે તે મિસરમાં હતો. તે સુલેમાન રાજાની પાસેથી મિસરમાં નાસી ગયો હતો; રહાબામ અંગે જાણીને યરોબામ મિસરમાંથી પાછો આવ્યો.