كل أسفار ગુજરાતી IRV

2 કાળ. 18

ગુજરાતી IRV · الآية 2

36 أصحاحات

ગુજરાતી IRV / 2 કાળ. / الأصحاح 18

ગુજરાતી IRV · الآية 2

થોડાં વર્ષો પછી, તે આહાબને મળવા સમરુન ગયો. આહાબે તેની અને તેની સાથે જે માણસો હતા તેઓની મોટી સંખ્યામાં ઘેટાં અને બળદોની મિજબાની આપી. અને પોતાની સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરવા આહાબને સમજાવ્યો. તેથી રામોથ ગિલ્યાદ પરની ચઢાઈમાં આહાબે પણ યહોશાફાટને સાથ આપ્યો.