كل أسفار ગુજરાતી IRV

2 કાળ. 32

ગુજરાતી IRV · الآية 9

36 أصحاحات

ગુજરાતી IRV / 2 કાળ. / الأصحاح 32

ગુજરાતી IRV · الآية 9

¶ તે પછી, આશ્શૂરના રાજા સાન્હેરીબે પોતાના ચાકરોને યરુશાલેમમાં મોકલ્યા તે તો પોતાના સર્વ બળવાન સૈન્ય સાથે લાખીશની સામે પડેલો હતો તથા યહૂદિયાના રાજા હિઝકિયાને અને યરુશાલેમમાં રહેતા યહૂદિયાના સર્વ લોકોને કહેવડાવ્યું,