كل أسفار ગુજરાતી IRV

2 કાળ. 33

ગુજરાતી IRV · الآية 7

36 أصحاحات

ગુજરાતી IRV / 2 કાળ. / الأصحاح 33

ગુજરાતી IRV · الآية 7

¶ મનાશ્શાએ અશેરાની કોતરેલી મૂર્તિઓ બનાવીને ઈશ્વરના ઘરમાં મૂકી. જે સભાસ્થાન વિષે ઈશ્વરે દાઉદ તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું, “આ ઘરમાં તેમ જ યરુશાલેમ કે, જે નગર મેં ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે, તેમાં મારું નામ હું સદા રાખીશ.