كل أسفار ગુજરાતી IRV

પ્રે.કૃ. 4

ગુજરાતી IRV · الآية 10

28 أصحاحات

ગુજરાતી IRV / પ્રે.કૃ. / الأصحاح 4

ગુજરાતી IRV · الآية 10

તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને એ માલૂમ થાય કે, ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા તેમના નામથી આ માણસ સાજો થઈ અહીં તમારી આગળ ઊભો રહ્યો છે.