كل أسفار ગુજરાતી IRV

આમ. 8

ગુજરાતી IRV · الآية 2

9 أصحاحات

ગુજરાતી IRV / આમ. / الأصحاح 8

ગુજરાતી IRV · الآية 2

તેમણે મને કહ્યું, “આમોસ, તું શું જુએ છે? “મેં કહ્યું, ઉનાળાંમાં થતાં ફળોની ટોપલી.” પછી યહોવાહે મને કહ્યું, “મારા ઇઝરાયલી લોકોનો અંત આવ્યો છે; હું તેઓને શિક્ષા કરવાનું ચૂકીશ નહિ.