كل أسفار ગુજરાતી IRV

દાનિ. 10

ગુજરાતી IRV · الآية 12

12 أصحاحات

ગુજરાતી IRV / દાનિ. / الأصحاح 10

ગુજરાતી IRV · الآية 12

¶ પછી તેણે મને કહ્યું, “હે દાનિયેલ, બીશ નહિ, કેમ કે, તેં તારું મન સમજવામાં તથા તારા ઈશ્વરની આગળ નમ્ર થવામાં લગાડ્યું તે દિવસથી જ તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારી વિનંતીને કારણે હું અહીં આવ્યો છું.