كل أسفار ગુજરાતી IRV

દાનિ. 2

ગુજરાતી IRV · الآية 41

12 أصحاحات

ગુજરાતી IRV / દાનિ. / الأصحاح 2

ગુજરાતી IRV · الآية 41

¶ જેમ તમે જોયું કે, પગના પંજાનો અને આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તે પ્રમાણે તે રાજ્યના ભાગલા પડી જશે; જેમ તમે લોખંડ સાથે નરમ માટી ભળેલી જોઈ, તેમ તેમાં કેટલેક અંશે લોખંડનું બળ હશે.