كل أسفار ગુજરાતી IRV

દાનિ. 4

ગુજરાતી IRV · الآية 15

12 أصحاحات

ગુજરાતી IRV / દાનિ. / الأصحاح 4

ગુજરાતી IRV · الآية 15

¶ તેના મૂળની જડને પૃથ્વીમાં, લોખંડ તથા સાંકળોથી બાંધીને તેને ખેતરના કુમળા ઘાસ મધ્યે રહેવા દો. તેને આકાશના ઝાકળથી પલળવા દો. તેને ભૂમિ પરના ઘાસમાં પશુઓ મધ્યે રહેવા દો અને પશુઓ સાથે પૃથ્વી પરના ઘાસમાંથી તેને હિસ્સો મળે.