كل أسفار ગુજરાતી IRV

નિર્ગ. 21

ગુજરાતી IRV · الآية 29

40 أصحاحات

ગુજરાતી IRV / નિર્ગ. / الأصحاح 21

ગુજરાતી IRV · الآية 29

પણ જો તે બળદને પહેલેથી જ શિંગડું મારવાની ટેવ હોય અને તે વિષે તેનો માલિક જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને મારી નાખે, તો તે બળદને પથ્થરો મારીને મારી નાખવો અને તેના માલિકને પણ મોતની સજા કરવી.