كل أسفار ગુજરાતી IRV

નિર્ગ. 39

ગુજરાતી IRV · الآية 43

40 أصحاحات

ગુજરાતી IRV / નિર્ગ. / الأصحاح 39

ગુજરાતી IRV · الآية 43

મૂસાએ બધું જ તપાસી લીધું અને યહોવાહના જણાવ્યા મુજબ બનાવ્યું છે એની ખાતરી કરી લીધી અને પછી મૂસાએ તેઓને આશીર્વાદ આપ્યો.