كل أسفار ગુજરાતી IRV

ઉત્પ 18

ગુજરાતી IRV · الآية 2

50 أصحاحات

ગુજરાતી IRV / ઉત્પ / الأصحاح 18

ગુજરાતી IRV · الآية 2

તેણે આંખો ઊંચી કરીને જોયું, તો ત્રણ પુરુષો તેની નજીક ઊભા હતા. જયારે તેણે તેઓને જોયા, ત્યારે તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અને જમીન સુધી નમીને તેઓને પ્રણામ કર્યા.