كل أسفار ગુજરાતી IRV

ઉત્પ 32

ગુજરાતી IRV · الآية 5

50 أصحاحات

ગુજરાતી IRV / ઉત્પ / الأصحاح 32

ગુજરાતી IRV · الآية 5

મારી પાસે બળદ, ગધેડાં, ઘેટાંબકરાં, દાસ તથા દાસીઓ છે. મેં મારા માણસોને આ ખબર આપવાને મારા ઘણી પાસે મોકલ્યા છે, જેથી તું મારા પ્રત્યે ભલાઈ અને સહાનુભૂતિ દર્શાવે.”