كل أسفار ગુજરાતી IRV

યશા. 39

ગુજરાતી IRV · الآية 6

66 أصحاحات

ગુજરાતી IRV / યશા. / الأصحاح 39

ગુજરાતી IRV · الآية 6

‘જુઓ, એવા દિવસો આવે છે કે જ્યારે તારા મહેલમાં જે સર્વ છે તે, તારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ, બાબિલમાં લઈ જવામાં આવશે; કંઈ પણ પડતું મુકાશે નહિ, એવું યહોવાહ કહે છે.