كل أسفار ગુજરાતી IRV

યોહ. 21

ગુજરાતી IRV · الآية 16

21 أصحاحات

ગુજરાતી IRV / યોહ. / الأصحاح 21

ગુજરાતી IRV · الآية 16

તેઓ બીજી વખત તેને કહે છે કે, ‹‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?› તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‹‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’”›