كل أسفار ગુજરાતી IRV

યોહ. 8

ગુજરાતી IRV · الآية 14

21 أصحاحات

ગુજરાતી IRV / યોહ. / الأصحاح 8

ગુજરાતી IRV · الآية 14

¶ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‹‘જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી સાચી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું, તે હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અને ક્યાં જાઉં છું.›