كل أسفار ગુજરાતી IRV

યહો. 21

ગુજરાતી IRV · الآية 4

24 أصحاحات

ગુજરાતી IRV / યહો. / الأصحاح 21

ગુજરાતી IRV · الآية 4

¶ કહાથીઓના કુટુંબોને માટે જે ચિઠ્ઠી પસંદ થઈ તેની આ પ્રમાણે કાર્યવાહી થઈ. લેવીઓમાંના હારુન યાજકોના વંશજોએ યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી અને બિન્યામીનના કુળમાંથી તેર નગરો પ્રાપ્ત કર્યા.